GDS India Post Circle Recruitment (પોસ્ટ વિભાગમા ધોરણ ૧૦ પાસ અને મેરીટ પર ભરતી)

Kavya Computer
0

 
10 પાસ માટે પોસ્ટ વિભાગમા મેરીટ પર ભરતી

  • કુલ જગ્યા: 30041
  • ગુજરાત માં કુલ જગ્યા : ૧૮૫૦
  • લાયકાત: 10 પાસ
  • ઉમર મર્યાદા :  ૧૮ થી ૪૦  
            (SC/ST પાંચ વર્ષની છુટછાટ માટે અને OBC ત્રણ વર્ષની  છુટછાટ)
  • પસંદગી: પરીક્ષા વગર મેરીટ પર
  • ચલણ : OBC / GENERAL માટે ૧૦૦ રૂપિયા
  • ફોર્મ ભરવાની તા. : 03-08-2023 
  • છેલ્લી તારીખ : 23-08-2023
  • ફોર્મ માં કઈ ભૂલ થાય તો સુધારવા માટેની તારીખ : ૨૪-૦૮-૨૦૨૩ થી ૨૬-૦૮-૨૦૨૩
  • પગાર સ્કેલ: 12000 થી 29380, 10000 થી 24470



ડીટેઈલ ભરતી નોટીફીકેશન 

ઓનલાઈન અરજી

કેટેગરી વાઈઝ જગ્યાનું લીસ્ટ



Post a Comment

0Comments
Post a Comment (0)