CONDUCTOR LICENSE PROCESS & APPLICATION FORM (કંડકટર લાયસન્સ વિશેની સંપૂર્ણ માહિતી )

Kavya Computer
0

 

ટુંક  સમયમાં બસ કંડક્ટર ભરતી આવશે  

તો અત્યારથી કંડક્ટર લાયસન્સ ની પ્રોસેસ કરવા માટેની સંપૂર્ણ માહિતી મેળવો

કંડક્ટર લાયસન્સ માટેનું ફોર્મ ઓનલાઈન ભરવાનું હોય ઓનલાઈન ફોર્મ ભરવા માટે જરૂર પડતા ડોક્યુમેન્ટ ની યાદી નીચે મુજબ છે. 

જરૂરી ડોકયુમેન્ટ

1. ફર્સ્ટ એડ સર્ટિફિકેટ
2. ફર્સ્ટ એડ સર્ટિફિકેટની ફી પહોંચ
3. લિવીંગ સર્ટિફિકેટ
4. આધારકાર્ડ
5. પોલીસનો દાખલો
  • તાલુકા ના પોલીસ સ્ટેશનમાંથી આ દાખલો કાઢી આપવામાં આવશે
6. સોગંદનામુ
  • કોઈપણ વકીલ પાસે જઈ કરાવી શકો
7. મેડીકલ સર્ટિફિકેટ 
  • (મેડીકલ સર્ટિફિકેટ કાઢવા માટે  કોઈપણ MBBS ડૉ. ના સહી સિક્કા કરવા )

વધુ માહિતી માટે રૂબરૂ મળો કાવ્યા કોમ્પ્યુટર કોડીનાર ૯૨૨૭૩૧૮૨૪૭

ડ્રાયવિંગ લાયસન્સ ને લગતું તમામ કામ કરી આપશું





Apply Online
  • First one has to make sure that all the required documents are in hand to apply online.
  • In order to apply for online, please follow the link : online portal
  • Please select "Online Services" from the menu and click on "Driver License Related Services".
  • You will be taken to a new screen where you have to select “Gujarat” in the drop down menu against “Please select the State from where the service is to be taken”.
  • In the next window, please click “Apply Online” to select “New conductor license” option to get the next screen with details.
  • Go through the details and hit continue to reach the next page.
  • Fill up the online application form with prompted details.
  • Upload the requested documents appropriately.
  • Please take printout of Acknowledgement.
  • Go to the RTO before 11:30 am to submit your documents.
  • You will be directed to a counter to pay fees and submit the document set.
  • Once they accept the set of documents, your request will be processed further by the authorities as per how they process as per apply in person procedure

Post a Comment

0Comments
Post a Comment (0)