વિજ્ઞાન ના પ્રશ્ર્નો talati, junior clerk, tet, tat 2023

 🎯વિજ્ઞાન સવાલ-જવાબ🎯


પ્ર. 1 ) સૂર્યગ્રહણ કયારે રચાય છે ?

જવાબ:- જયારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે ત્યારે


પ્ર. 2 ) આપણે આકાશમાં જેમ ઉંચે જઇએ છીએ તેમ હવા કેવી બને છે?

જવાબ:- પાતળી 


પ્ર. 3 ) ‘ કલોનિંગ’પર્યાય શેની સાથે સંબંધિત છે ? 

જવાબ:- જનીનશાસ્ત્ર 


પ્ર. 4 ) ડુંગળી શું છે ?

જવાબ:- કંદમૂળ 


પ્ર. 5 ) કયો વાદળી ગ્રહ ( Blue Planet ) છે ? 

જવાબ:- પૃથ્વી 


પ્ર. 6 ) હવામાન ફેરફારથી શેના પર પ્રભાવ વધે છે ?

જવાબ:- ( ૧ ) કૃષિ , કુદરતી સ્થળીય પરિતંત્ર , અને જળસ્ત્રોત ( ૨ ) હવાની ગુણવત્તા , સમુદ્ર અને તટવર્તી ક્ષેત્ર ( ૩ ) ઊર્જા અને માનવ સ્વાસ્થ્ય


પ્ર. 7 ) કયું કુદરતી પોલિમર છે ?

જવાબ:- સેલ્યુલોઝ 


પ્ર. 8 ) વોશિંગ મશીનનો કાર્ય સિધ્ધાંત કયો છે ? 

જવાબ:- સેન્ટ્રી ફયુગેશન


પ્ર. 9 ) ન્યુટનના પહેલા નિયમને કહેવાય છે ?

જવાબ:- જડત્વનો નિયમ 


પ્ર. 10 ) પ્રેસર કુકરમાં રસોઇ જલ્દી પાકે છે કારણ કે વરાળનું દબાણ વધવાથી માં કેવાં ફેરફાર થાય છે?

જવાબ:- ઉત્કલન બિંદુ વધે છે .

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad